રોઝ ડે પર જાણો વિવિધ રંગોના ગુલાબનો અર્થ, કયા વ્યક્તિએ કયા રંગના ફૂલ આપવા જોઈએ?
વેલેન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી રોઝ ડેથી થાય છે. આ દિવસે પ્રેમી-પ્રેમિકા એકબીજાને પોતાના પાર્ટનર કે મિત્ર દ્વારા ગુલાબ આપે છે. તમે કોઈને કોઈ ખાસ રંગનું ગુલાબ આપીને પણ તમારા…