બચેલા ચાના પાનથી કરી શકો છો આ કામ, આ રીતે કરશો ઉપયોગ
ચા બનાવવામાં ચાના પાનનો ઉપયોગ થાય છે. ચા બનાવ્યા પછી, આપણે ચાને ફિલ્ટર કરીએ છીએ અને ચાના પાનને અલગ કરીએ છીએ. આપણે બાકી ચાના પાન ફેંકી દઈએ છીએ, પરંતુ તે ખૂબ ઉપયોગી છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આપણે ઘણી વસ્તુઓમાં બાકીની ચાના પાનનો ઉપયોગ કરી શકીએ છીએ. તેનો ઉપયોગ ત્વચા […]
બચેલા ચાના પાનથી કરી શકો છો આ કામ, આ રીતે કરશો ઉપયોગ Read More »






