આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ ધકેલાઈ ગયા પાછળ, ભારતની સૌથી પોપ્યુલર એક્ટ્રેસમાં સામેલ થઈ ગયા આ નામ
વર્ષ 2022 પસાર થવાનું છે, આવી સ્થિતિમાં મનોરંજન જગતની ઘણી એવી યાદીઓ સામે આવી, જેમાં સાઉથની ફિલ્મોનો દબદબો રહ્યો. તાજેતરમાં, IMBDની ટોપ-10 શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં 9 ફિલ્મો સાઉથની હતી, જ્યારે…