તુનીષા શર્મા પહેલા આ ટીવી કલાકારોએ નાની ઉંમરમાં જ ગળે લગાવી લીધું મોત, આત્મહત્યાના સમાચારે ફેન્સને ચોંકાવી દીધા
ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માના નિધનથી આખી ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. તુનિષા પહેલા પણ ટીવીના ઘણા કલાકારોએ નાની ઉંમરમાં જ મોતને ગળે લગાવી લીધુ છે, આ સ્ટાર્સના મોતથી તેમના ફેન્સને ખરાબ…