ખાન પરિવારની વહુ બનવાના અભરખા હતા પૂજા ભટ્ટને, પણ રહ્યા સપના અધૂરા જ, આ કારણે તૂટ્યો સંબંધ
પૂજા ભટ્ટ 90ના દાયકાની જાણીતી અભિનેત્રી છે. તે જાણીતા ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટની પુત્રી છે. પૂજા ભટ્ટે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાના સશક્ત પાત્રોથી…