હેપ્પી ન્યૂ યર 1 જાન્યુઆરી 2023 વર્ષના પ્રથમ દિવસ નુ રશીફળ
મેષ :
આ રાશિના જાતકો બેચેન રહેશે. બિનજરૂરી ગુસ્સો અને વાદ-વિવાદથી બચો. માતા-પિતાને દરેક કામમાં સહયોગ મળશે, પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
વૃષભ :
આ રાશિના જાતકોના મનમાં આશા અને નિરાશાની લાગણી જન્મી શકે છે. નોકરી અને કાર્યક્ષેત્રમાં પણ બદલાવની સંભાવના છે. કલા અથવા સંગીત પ્રત્યેનો તમારો ઝુકાવ વધી શકે છે.