શ્રીમદ ભગવદ ગીતા સારાંશ અધ્યાય 1 થી 18 અધ્યાય
પ્રથમ અધ્યાય – અર્જુન-વિષાદ યોગ આ અધ્યાયમાં કુલ 47 શ્લોકો દ્વારા શ્રી કૃષ્ણએ અર્જુનની મનની સ્થિતિનું વર્ણન કર્યું છે કે કેવી રીતે અર્જુન પોતાના સ્વજનો સાથે લડતા ડરતો હોય છે, તે પોતાની સાથે લડવા માંગતો નથી, તે ઈચ્છે છે કે કોઈક રીતે પણ ભગવાન કૃષ્ણ સમજાવે છે. એમને વારંવાર કહે છે, આ કર્મની ભૂમિ છે, […]
શ્રીમદ ભગવદ ગીતા સારાંશ અધ્યાય 1 થી 18 અધ્યાય Read More »







