India vs New Zealand Dharamshala Weather Update: ધરમશાલામાં વરસાદની શક્યતા, આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ રદ થશે તો શું થશે?
આજે (22 ઓક્ટોબર) ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ 2023માં તેની પાંચમી મેચ રમશે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાશે. મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. પરંતુ આ મેચ પર વરસાદનો પડછાયો છવાયેલો છે. જાણો કેવું છે ધરમશાલામાં હવામાન… ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં આજે (22 ઓક્ટોબર) ધર્મશાલામાં એક […]







