શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય: ૧૨ ભક્તિયોગ શ્લોક:- ૧૯ ભાવાર્થ-૨
📖શ્રીમદ્ ભગવદ્ ગીતા📖 અધ્યાય: ૧૨ ભક્તિયોગ શ્લોક:- ૧૯ ભાવાર્થ-૨ तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येनकेनचित्। अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः।।૧૨.૧૯।। શબ્દાર્થ:- અને જે નિંદા-સ્તુતિમાં સમાનતાથી વર્તે છે, જે મૌન ધારણ કરે છે, જે કંઈ મળે તેમાં સંતુષ્ટ રહે છે, જેનો નિવાસ સ્થિર નથી, (સ્થળની આસક્તિ નથી) જેની બુદ્ધિ સ્થિર છે, તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. ।।૧૨.૧૯।। ભાવાર્થ:- હવે […]
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય: ૧૨ ભક્તિયોગ શ્લોક:- ૧૯ ભાવાર્થ-૨ Read More »







