ભૂકંપ પછી તુર્કી અને સીરિયામાં ભયાનક દ્રશ્ય! 200 લોકોના મોત
સીરિયા અને તુર્કીમાં 7.9ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી છે. ભૂકંપ એટલો ભયાનક હતો કે યુરોપના ગ્રીસ અને મધ્ય પૂર્વના લેબેનોન-સીરિયામાં અનુભવાયો હતો. આ ભૂકંપથી સૌથી વધુ નુકસાન સીરિયા અને તુર્કીને થયું છે. બંને દેશોમાં આવેલા ભૂકંપના કારણે 200થી વધુ લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભયંકર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. અહીં અનેક ઇમારતો ધરાશાયી […]
ભૂકંપ પછી તુર્કી અને સીરિયામાં ભયાનક દ્રશ્ય! 200 લોકોના મોત Read More »







