ડિમ્પલ કાપડિયાની પૌત્રી નાઓમિકા છે ખૂબ ગ્લેમરસ, 18 વર્ષમાં ફેન્સને કરી દીધા દિવાના
ડિમ્પલ કાપડિયાની નાની દીકરી રિંકી ખન્નાની દીકરી નાઓમિકાની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ રિંકી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી. પરંતુ તેની 18 વર્ષની દીકરી નાઓમિકા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાથી ફેન્સના દિલ જીતી રહી છે. નાઓમિકાએ પોતાના ઇન્ડિયન ટુ વેસ્ટર્ન લુકમાં ઇન્સ્ટાગ્રામ પર એકથી વધુ […]
ડિમ્પલ કાપડિયાની પૌત્રી નાઓમિકા છે ખૂબ ગ્લેમરસ, 18 વર્ષમાં ફેન્સને કરી દીધા દિવાના Read More »







