કેટરિના કૈફે પોતાની પ્રેગ્નેન્સી છૂપાવી હોવાના સમાચાર, બીજી તરફ આ સેલિબ્રિટીઝે બતાવ્યું બેબી બમ્પ
કેટરીના કૈફ અને વિક્કી કૌશલ લગ્ન બાદથી જ ચર્ચામાં છે. આ પાછળનું કારણ કેટરીના કૈફની સતત ઉડતી પ્રેગનન્સીના સમાચાર છે. કેટરિના સતત દરેક જગ્યાએ ઢીલા કપડાં પહેરીને જોવા મળી રહી છે, પરંતુ પ્રેગનેન્સીના સમાચાર પર કંઇ કહ્યું નથી. કેટરિનાની પ્રેગનન્સીના સમાચાર પર સૌની નજર છે ત્યારે ઘણી હિરોઇનોએ છૂપી રીતે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. […]







