‘નાગિન’ ગામની છોકરી બની, બિકીની છોડી ઘાઘરા ચોલીમાં દેખાઈ
મૌની રોય ટીવીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે જેણે પોતાના દમ પર ઘણી લાંબી મજલ કાપી છે. મૌની રોયની સુંદરતાની ચર્ચા અવારનવાર સોશિયલ મીડિયા પર થતી રહે છે. અભિનેત્રી ક્યારેક બિકિનીમાં તો ક્યારેક શોર્ટ ડ્રેસમાં સેક્સી લુક બતાવતી જોવા મળે છે, પરંતુ આ વખતે મૌની રોયના લૂકે દિલ જીતી લીધું છે. ઘાઘરા ચોળી પહેરીને ઉપર પડદો […]
‘નાગિન’ ગામની છોકરી બની, બિકીની છોડી ઘાઘરા ચોલીમાં દેખાઈ Read More »







