મેકઅપ વગર ઊર્ફીને ઓળખવો મુશ્કેલ, કેમેરા જોતા જ ચહેરો છુપાવી દીધો!
અવાર નવાર પોતાની સ્ટાઇલથી હેડલાઇન્સમાં રહેતી ઉર્ફીને આજે એવી રીતે સ્પોટ કરવામાં આવી હતી કે ઉર્ફીએ પોતાનો ચહેરો પણ કેમેરાથી છુપાવી દીધો હતો. ઉર્ફી જાવેદ છુપાવવામાં નહીં પરંતુ દેખાડવામાં માને છે. ખૂબ જ કૂલ, સ્ટાઈલિશ અને બોલ્ડ, આ હસીના જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે ધમાલ મચાવી દે છે, પરંતુ દરેક સમયે બધું બતાવવામાં […]
મેકઅપ વગર ઊર્ફીને ઓળખવો મુશ્કેલ, કેમેરા જોતા જ ચહેરો છુપાવી દીધો! Read More »







