તુનીષા શર્મા પહેલા આ ટીવી કલાકારોએ નાની ઉંમરમાં જ ગળે લગાવી લીધું મોત, આત્મહત્યાના સમાચારે ફેન્સને ચોંકાવી દીધા
ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માના નિધનથી આખી ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ છે. તુનિષા પહેલા પણ ટીવીના ઘણા કલાકારોએ નાની ઉંમરમાં જ મોતને ગળે લગાવી લીધુ છે, આ સ્ટાર્સના મોતથી તેમના ફેન્સને ખરાબ રીતે આઘાત લાગ્યો હતો. આ આર્ટિકલમાં તુનીષા (તુનીષા શર્મા ડેથ) પહેલા આત્મહત્યા કરનારા સેલેબ્સની અહીં વાત થઇ રહી છે. 24 ડિસેમ્બર 2022ના રોજ દસ્તાન-એ-કાબુલની અભિનેત્રી […]







