જુઓ ઉર્ફી જાવેદના બાળપણ અને ફેમિલી ફોટોઝ, માતા લાગે છે મોટી બહેન
પોતાના અનોખા અંદાજને કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી ઉર્ફી જાવેદ સતત ચર્ચામાં અને સમાચારોમાં છવાયેલી રહે છે. આ સાથે જ ઉર્ફીની અજીબોગરીબ અને રંગબેરંગી સ્ટાઇલના ફોટો અને વીડિયો રોજ વાયરલ થઇ રહ્યા છે. આ કારણે આજે અમે તમને તેમના પરિવાર સાથે પરિચય કરાવવાના છીએ. પહેલા ફોટામાં ઉર્ફી જાવેદનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. ઉર્ફીને ત્રણ […]
જુઓ ઉર્ફી જાવેદના બાળપણ અને ફેમિલી ફોટોઝ, માતા લાગે છે મોટી બહેન Read More »







