શ્રીદેવીની દીકરી ખુશી એક સમયે આવી દેખાતી હતી, આ સ્ટારકિડ્સનો અસલી અંદાજ જોઈને તમે પણ ચોંકી જશો!
બોલિવૂડમાં ઘણા બધા સ્ટારકિડ્સ છે. ઘણા સ્ટારકિડ્સ ફિલ્મોમાં આવવા માટે ઘણી તૈયારી કરે છે, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેમના લુક એકદમ અલગ હોય છે અને પછી અચાનક તેમનો ગ્લેમરસ લુક સામે આવી જાય છે. ખુશી કપૂરઃ જાહન્વીની બહેન અને શ્રીદેવી-બોની કપૂરની દીકરી ખુશી કપૂર એક સમયે આવી દેખાતી હતી. ખુશીના એક સમયે દાંતમાં બ્રેસિસ હતા, […]







