બોલિવૂડમાં ઘણા બધા સ્ટારકિડ્સ છે. ઘણા સ્ટારકિડ્સ ફિલ્મોમાં આવવા માટે ઘણી તૈયારી કરે છે, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેમના લુક એકદમ અલગ હોય છે અને પછી અચાનક તેમનો ગ્લેમરસ લુક સામે આવી જાય છે.
ખુશી કપૂરઃ
જાહન્વીની બહેન અને શ્રીદેવી-બોની કપૂરની દીકરી ખુશી કપૂર એક સમયે આવી દેખાતી હતી. ખુશીના એક સમયે દાંતમાં બ્રેસિસ હતા, જોકે ફિલ્મોમાં ડેબ્યૂ કરતા પહેલા જ્હાન્વીનો ગ્લેમરસ લુક ચર્ચામાં છે. તે આ વર્ષે ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કરશે.
જાન્હવી કપૂરઃ
મોટું નાક અને શ્યામ રંગ ધરાવતી આ છોકરી બીજું કોઈ નહીં પણ જાન્હવી કપૂર છે. જી હા, ચોંકી નથી જ્હાન્વી ફિલ્મોમાં આવતા પહેલા કંઇક આવી લાગતી હતી.
નિસા દેવગનઃ