અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરતાં એક ફની કિસ્સો સંભળાવ્યો છે, જેના પર ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે.
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મ દો ઔર દો ઔર દો પાંચે રજૂ થયાના 43 વર્ષ પૂરા કર્યા છે. આ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત શશી કપૂર અને પરવાની બાબી જેવા સ્ટાર્સે કામ કર્યું હતું. આ ખાસ અવસર પર અમિતાભ બચ્ચને ફેન્સ સાથે એક પોસ્ટ શેર કરી છે અને બેલ બોટમ પેન્ટ્સ સાથે જોડાયેલી એક ફની સ્ટોરી સંભળાવી છે, જે જોઇને તમે હસી પડશો.
મિતાભ બચ્ચને એક રમૂજી વાર્તા સંભળાવી
View this post on Instagram