કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી એક બીજાના પ્રેમમાં જોવા મળી રહ્યા છે, લગ્નની સુંદર તસવીરો સામે આવી છે
અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ બંનેના લગ્નની પહેલી તસવીર સામે આવી છે જેમાં બંને સ્ટાર્સ એકબીજાનો હાથ પકડતા જોવા મળી રહ્યા છે. આથિયા શેટ્ટીએ…