વિવાદોથી ઘેરાયેલા છે આ સ્ટાર્સના બ્રેકઅપ, કોઈ પર મારપીટનો આરોપ, કોઈએ કહ્યું- પ્લાસ્ટિક હાર્ટ
બોલિવૂડ સ્ટાર્સની લવ સ્ટોરી જેટલી હેડલાઇન્સમાં રહે છે તેટલી જ બ્રેકપ પણ ચર્ચામાં રહે છે. ઘણા સ્ટાર્સે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, તેથી…