નાના પડદા એટલે કે ટીવી પર ડેબ્યૂ કરનારી મૌની રોય આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે. આજે અમે વાત કરીશું મૌની રોયની અને તમને અભિનેત્રીના તે અદભૂત ટ્રાન્સફોર્મેશન વિશે પણ જણાવીશું, જેના વિશે લોકો આજે પણ વાત કરતા થાકતા નથી. વાસ્તવમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનારી મૌનીની જૂની તસવીરો જોશો તો તમને વિશ્વાસ નહીં આવે કે આ એવી ચાર્મિંગ હસીના છે જેણે ઘણા લોકોના દિલને ઠેસ પહોંચાડી છે.
આ તસવીર જોઇને તમે અંદાજો લગાવી લીધો હશે કે મૌની પોતાના કરિયરની શરૂઆતમાં કેવી લાગતી હતી અને હવે તે કેવી દેખાય છે. 360 ડિગ્રીના આ ટ્રાન્સફોર્મેશનને જોઈને તમને એક ક્ષણ માટે પણ વિશ્વાસ નહીં આવે, પરંતુ તે 100 ટકા મૌની રોય છે.
મૌની રોયને એકતા કપૂરની ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’થી નાના પડદે મોટો રોલ મળ્યો હતો. આ ટીવી સીરિયલમાં મૌનીએ તુલસીની પૌત્રી કૃષ્ણા તુલસીનો રોલ કર્યો હતો.
‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બાદ મૌનીની લોકપ્રિયતા ઘણી વધી ગઈ. એકતા કપૂર એકમાત્ર એવી હતી જેને લીડ એક્ટ્રેસ તરીકે નાના પડદે મૌનીની ઓળખ મળી હતી.
જી હા, મૌની એકતાની ટીવી સીરિયલ ‘નાગિન’માં નાગિનના રોલમાં જોવા મળી હતી, જે બાદ તેની લોકપ્રિયતા વધી હતી. જો કે મૌનીની તે દિવસોની તસવીરો જોઇને આજની મૌનીની તસવીરો જોશો તો તમને ફરક સ્પષ્ટ રીતે સમજાઇ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.