હેમા માલિની ચાર વર્ષ સુધી બેકાર રહ્યા બાદ તેમને ફિલ્મોમાં કામ મળ્યું હતું.
લગભગ 100 ફિલ્મોમાં નજર આવી ચૂકેલી હેમા માલિનીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાનદાર સ્થાન મેળવ્યું છે. 10માં ધોરણ સુધી ભણ્યા બાદ માતાનું સપનું હેમાને સફળ અભિનેત્રી અને ડાન્સર બનાવવાનું હતું. ડાન્સિંગમાં હેમાને…