સેમસંગનો 200MP કેમેરાવાળો સ્માર્ટફોન જોઈને દિલ નાચવા લાગ્શે, તમે પણ કહેશો – બોલે તો ઝક્કાસ
સેમસંગે વૈશ્વિક સ્તરે સૌથી વધુ રાહ જોવાતી એસ ૨૩ શ્રેણી શરૂ કરી છે. સીરીઝના ત્રણ વેરિએન્ટ (ગેલેક્સી S23, S23+ અને S23 અલ્ટ્રા) રજૂ કરવામાં આવ્યા છે. આ શોનો એસ ૨૩…