અહીં મધ્યપ્રદેશમાં યોજાનારા સનાતન ધર્મ મહાસંમેલન, તમામ શંકરાચાર્ય એક મંચ પર હશે; રાજ્યનો સૌથી મોટો કાર્યક્રમ
ભોપાલઃ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લાના ખનેતા ગામ (રઘુનાથ મંદિર ખનેતા ધામ)માં સનાતન ધર્મ મહાસંમેલન થવા જઈ રહ્યું છે. અહીં ગામના લોકો, પ્રશાસન અને મંદિર મેનેજમેન્ટ તમામ યુદ્ધના ધોરણે કાર્યક્રમની તૈયારીઓમાં…