ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચોમાં આ 5 ખેલાડીઓએ બનાવ્યા સૌથી વધુ રન, 4એ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
જ્યારે પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણી હોય છે, ત્યારે બંને દેશોના ચાહકો ખૂબ જ રોમાંચિત હોય છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ચાર ટેસ્ટની શ્રેણી રમવા માટે ભારત પ્રવાસે આવશે. આજે…