ટીમ ઇન્ડિયાના આ ખેલાડીનું ફરી તૂટ્યું દિલ, હવે બીજી ગર્લફ્રેન્ડએ પણ કરીયુ બ્રેકઅપ!
ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી શો પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં તે ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આ બધાની વચ્ચે પૃથ્વી…