અભિષેકના હાથમાં મોટો પ્રોજેક્ટ? જુનિયર બચ્ચન આ ડાયરેક્ટરની ફિલ્મમાં કામ કરશે
શૂજિત સિરકારની ગણતરી બોલિવૂડના શ્રેષ્ઠ દિગ્દર્શકોમાં થાય છે. તેણે અત્યાર સુધીમાં ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી છે. શૂજિતે અમિતાભ બચ્ચન સાથે પણ ઘણું કામ કર્યું છે. હવે અહેવાલ છે કે તે…