Teddy Day : આ હસીનાઓમાં પાસે છે મોંઘા ટેડી બેર, ફોટા જોઈને તમે પણ કહેશો સો ક્યૂટ!
વેલેન્ટાઇન વીકમાં આજે ટેડી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો તેમના પ્રિયજનોને ટેડી ભેટ આપશે અને તેમની પાસેથી ટેડી પણ મેળવશે. પરંતુ લોકો હંમેશા આ બાળપણના પાર્ટનરને પોતાની સાથે…