મહેન્દ્ર સિંહ ધોની પોલીસની વર્દી પહેરીને હાથમાં પિસ્તોલ પકડેલી જોવા મળ્યો, તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.
મહેન્દ્ર સિંહ ધોનીનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે, આ તસવીરમાં તે એક પોલીસકર્મીની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર…