ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર રમ્યા આ 5 ભારતીય ખેલાડીઓએ, લિસ્ટમાં સામેલ થયા ઘણા ચોંકાવનારા નામ
ટી-20 ક્રિકેટને હંમેશા બેટ્સમેનની રમત માનવામાં આવે છે, પરંતુ ઘણા પ્રસંગે બોલરોનો દબદબો રહ્યો છે. પાંચ ભારતીય બેટ્સમેન ટી-20 ક્રિકેટમાં મેડન ઓવર રમ્યા છે. આ યાદીમાં ઘણા લેજન્ડરી બેટ્સમેનોનો સમાવેશ…