ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીએ અચાનક કર્યા લગ્ન, કોર્ટ મેરેજમાં ગુપચુપ રીતે કર્યા હતા લગ્ન; ફોટાઓ
ટીમ ઇન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર વેદા કૃષ્ણમૂર્તિ એક જાણીતું નામ છે. વેદા કૃષ્ણમૂર્તિ પોતાની દમદાર બેટિંગની સાથે સાથે બોલિંગ માટે પણ જાણીતી છે. તેણે અચાનક લગ્ન કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. વેદા કૃષ્ણમૂર્તિએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કરીને ચાહકોને લગ્ન વિશેની માહિતી આપી છે. વેદા કૃષ્ણમૂર્તિને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કર્ણાટકના ક્રિકેટર અર્જુન […]







