સાઉદી અરબમાં સ્થાયી થવા જઈ રહ્યો છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, આલિશાન સ્યુટના પહેલા ફોટા સામે આવ્યા
દુનિયાના મહાન ફૂટબોલરોમાં સ્થાન ધરાવતો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો હવે કલબ ઓફ સાઉદી અરેબિયા તરફથી રમતો જોવા મળશે. સાઉદી અરેબિયાની ક્લબ અલ નાસ્ત્રાએ તેની સાથે દર વર્ષે 1800 કરોડ રૂપિયાની ડીલ સાઇન…