ડિવોર્સ બાદ પણ રિલેશનશિપમાં છે આ બોલિવૂડ કપલ્સ, બાળકો માટે કોઇ એડજસ્ટ કરી રહ્યું છે, કોઇ તેને ફ્રેન્ડશિપ કહે છે
પ્રેમમાં હોવા છતાં ઘણા બોલિવૂડ કપલ્સ બ્રેકઅપ કરી લીધા હતા. કેટલાકને આજે પણ એકબીજાનો દેખાવ જોવાનું પસંદ નથી, તો કેટલાક કપલ્સ આજે પણ એકબીજા સાથે સારો બોન્ડ શેર કરે છે.…