આ 5 વાતો બીજાને ક્યારેય ન કહો, જયા કિશોરીની આ ટિપ્સ બદલી નાખશે તમારું જીવન!
જયા કિશોરી વાર્તાકારની સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે પણ ફેમસ છે. મોટી સંખ્યામાં લોકો જયા કિશોરીની ટિપ્સને જીવન બદલી નાખે તેવી ગણાવી છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે.…