6 મહિનાની પ્રેગ્નેન્ટ એક્ટ્રેસે ટાઇટ ગાઉનમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, આ રીતે બતાવ્યો બેબી બમ્પ
ટીવી અભિનેત્રી ગૌહર ખાન તેના અભિનય અને દોષરહિત શૈલી માટે ઘણી લોકપ્રિયતા મેળવે છે. ગૌહર ખાન નવી તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટાઓથી નેટીઝન્સને પ્રભાવિત કરતી રહે છે.…