ઓહ, આ શું છે! બે છોકરાઓએ પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા, હવે તેમનું પહેલું બાળક થવાનું છે!
લગભગ ચાર વર્ષ પહેલા આદિત્ય મદિરાજુએ અમિત શાહ નામના મિત્ર સાથે લગ્ન કર્યા હતા. અમેરિકામાં તેમના લગ્ન ભવ્ય રીતે થયા હતા, જેની તસવીરોએ ઇન્ટરનેટ પર તોફાન મચાવ્યું હતું. હવે ફરી…