ડાયાબિટિસના દર્દીઓએ રોજીંદા જીવનમાં અપનાવવી જોઈએ આ 5 આદતો, ઓછી મહેનતે પણ કંટ્રોલ થશે બ્લડ શુગર
જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે સવારથી રાત સુધી રGતમાં શુગરનાં સ્તરને નિયંત્રિત કરવું કેટલું જરૂરી છે તે અંગે જાગૃત હોવું જોઈએ. આ માટે તમારે દિવસભર તમારા ડાયટ અને…