ભારત સતત બીજી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે! કુલ છ ટીમો છે રેસમાં, જાણો સંપૂર્ણ સમીકરણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ જૂન મહિનામાં યોજાવાની છે. આઇસીસીની આ ટૂર્નામેન્ટની ફાઇનલ સતત બીજી વખત ઇંગ્લેન્ડમાં યોજાઇ રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પ્રથમ બે સ્થાન પર…