આ સુંદર એક્ટ્રેસે તોડ્યો પોતાનો પહેલો સંબંધ, 4 મહિના પહેલા આ વ્યક્તિ સાથે કર્યા હતા લગ્ન, હવે કહ્યું- ‘માય લાઇફ તો…’
દક્ષિણની અભિનેત્રી મહાલક્ષ્મી તેના લગ્નને લઈને હેડલાઇન્સમાં રહે છે. મહાલક્ષ્મીએ ચાર મહિના પહેલા નિર્માતા રવિન્દર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ કપલના આ સંબંધે અનેક વિવાદો અને ટીકાઓને જન્મ…